મુખ્ય સમાચાર
News of Sunday, 25th August 2019

આવતા મહિને ૧૦ સપ્ટેમ્બર આસપાસ બહાર પડશે : એપલ આઇફોન-૧૧

સીરીઝ આવતા મહિને બહાર પડશે. આઇફોનથી નવી સીરીઝમાં ડીઝાઇન અપડેઇટ કરવામાં આવી છે. વધુ સારો કેમેરા ફંકશન્સ અન રીવર્સ વાયરલેસ ચાર્જીંગ સહિતના અનેક નવા ફીચર સામેલ છે.

પ્રો મોડેલ સહિત નવી સીરીઝના આઇફોન-૧૧ ની શ્રેણીમાં ઓછામાં ઓછા ૩ મોડેલ બહાર પડશે. મોટા ભાગે ૧૦ સપ્ટેમ્બરે આ નવા મોડેલ બહાર પડશે.  ચોરસ કેમેરો એ નવું આકર્ષણ રહેશે. કેમેરા ઉપર મોટો ભાર મુકાયો છે. ઓપ્ટીકલ ઝુમની સવલત પણ હશે.

૩ ઇમેજ એક સાથે કેપ્ચર કરી એક સાથે એક ફોટો રૃપે મુકાશે વીડીયો રેકોર્ડીંગ સુવિધા પણ ખુબ જ નવીનતાપૂર્ણ રહેશે.

(3:47 pm IST)