મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

પૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા

પૂર્વ સિક્કિમમાં રવિવારે રાત્રે 8.39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા

પૂર્વ સિક્કિમમાં રવિવારે રાત્રે 8.39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 4 ની તીવ્રતાનો માપવામાં આવ્યો હતો આ જાણકારી નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ આપી હતી.

(11:55 pm IST)