મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

દિલ્હીના " આપ"ના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે ગુજરાતની મુલાકાતે

( કેતન ખત્રી દ્વારા)અમદાવાદ:::દિલ્હીના " આપ"ના નાયબ  મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સુરત ખાતે મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે તેમ "આપ"ના પ્રવક્તા તુલીબેન બેનરજીએ જણાવ્યું છે.

 

(3:33 pm IST)