મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

મધ્યપ્રદેશમા પોલીસ કર્મીઓની આંખોમાં ગ્રામજનોએ ફેંકયો મરચા પાવડરઃ વર્દી ફાડી નાખી

         મધ્યપ્રદેશના રાજગઢમાં પોલીસએ બતાવ્યુ છે કે સંદિગ્ધ તસ્કરીની શરાબથી ભરેલ વાહનનો પીછો કરતા બમન ગામ પહોચેલ પોલીસ કર્મચારીઓની આંખો પર ગામલોકોએ મરચાની ભુકી ફેંકી અને એમની વર્દી ફાડી નાખી હતી.

         પોલીસનુ કહેવું છે કે ર પોલીસ કર્મીને બંધક બનાવી લીધા હતા જો કે  ગ્રામજનોનું કહેવું છે કે ર પોલીસ કર્મીઓએ એક મહિલાની છેડતી કરી હતી.

(11:49 pm IST)