મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

દિલ્લી વિધાનસભા વિપક્ષ નેતા બીજેપી વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સાથે લૂંટફાટઃ કારમાંથી તેલ નીકળી રહ્યુ છે, કાર રોકો એમ કહી પછી લુંટ કરી

         દિલ્લી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાની પત્ની શોભા વિજેન્દ્રની સાથે મંડી હાઉસ પાસે સોમવારના લુંટફાટ થઇ.

         પોલીસએ કહ્યું એનજીઓ સંચાલક શોભાને સ્કૂટર સવાર લોકોએ બતાવ્યુ કે એમની કારમાંથી તેલ નીકળી રહ્યું છે, કારમાંથી બહાર આવ્યા પછી થોડા લોકો કારમાં રાખેલ એમનો સામાન લઇ ફરાર થઇ ગયા હતા.

(10:50 pm IST)