News of Tuesday, 25th June 2019
ઉત્તરાખંડના ઔલીમાં ઉદ્યોગપતિને ત્યાં રૂ. ર૦૦ કરોડવાળા લગ્નમાં ૪૦ કિવન્ટલ કચરો ભેગો થયોઃ પર્યાવરણને ભયાનક નુકસાન
ઉતરાખંડના ઔલીમાં થયેલ ઉદ્યોગપતિ અજય અને અતુલ ગુપ્તાના પુત્રોની કુલ ર૦૦ કરોડના લગ્નને લઇ નગરપાલિકાએ બતાવ્યુ છે કે આને કારણે લગભગ ૪૦ કિવન્ટલ કચરો ભેગો થયો.
પ્રથમ એક જનહિત અરજી પણ દાખલ થઇ હતી જેમાં લગ્નની તૈયારીઓને કારણે પર્યાવરણને થઇ રહેલ નુકસાનની વાત હતી.
(10:47 pm IST)