News of Tuesday, 25th June 2019
'મેટ્રો મેન' ઇ શ્રીધરન એ લખનૌ મેટ્રોના સલાહકાર પદથી રાજીનામું આપ્યું
લખનૌ મેટ્રો રેલ કોર્પોરેશન (એલએમઆરસી)ના પ્રમુખ સલાહકાર પર કામ કરી રહેલ મેટેમેન ઇ શ્રીધરનએ પોતાનું રાજીનામું આપ્યુ છે .
એલએમઆરસીના પ્રબંધ નિર્દેશક કુમાર કેશવએ કહ્યું એમનુ બહુમૂલય માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ હતુ. મે એમને રાજીનામુ ન આપવાનો અનુરોધ કર્યો પણ એમણે કહ્યું કે આ સમય એમની તબિયત એમને સાથ નથી આપતી.
(12:00 am IST)