News of Monday, 25th May 2020
ધરે પહોંચવા કેવો જુગાડ
કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ કેટલું મહત્ત્વનું છે એની જાણ બિહારના પટનામાં બસના છાપરા પર ચસોચસ ગોઠવાઇ જનારાઓમાંના કે દાનાપુર સ્ટેશનમાં ટ્રેનમાં ટ્રેન પકડવા માટે ધક્કામુક્કી કરી રહેલા ઘણાને ખબર હશે પણ સામાજિક દૂરી રાખવામાં ઘરથી લાંબો સમય દૂર રહેવું પડે એના કરતા જયાં જગ્યા મળી ત્યાં ગોઠવાઇને ઘરભેગા થવાનું એક માત્ર લક્ષ્ય મજૂરોનું લાગે છે.
(2:59 pm IST)