મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

સંસદથી મળેલું વેતન સીએમ રાહત કોષમાં આપશે પુરીના નવનિર્વાચિત સાંસદ પિનાકી મિશ્રા

         પુરી (ઓડિશા) લોકસભા સીટથી બીજેડીના નવનિર્વાચિત સાંસદ પિનાકી મિશ્રાએ કહ્યું છે કે તે સંસદથી મળવાવાળું બધુ વેતન અને ભથ્થુ પુરીના લોકો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવી દેશે. એમણે કહ્યું કે પુરીના લોકો દ્રારા બનાવવામા આવેલ સ્નેહ માટે ધન્યવાદ.

(10:10 pm IST)