મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઘોર પરાજ્યનાં પગલે મુખ્યમંત્રી કમલનાથે રાજીનામાની ઓફર કરી

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ઘોર પરાજ્યનાં પગલે મુખ્ય મંત્રી કમલનાથે મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામાની ઓફર કરી હોવાનું એઆઇસીસીના મહામંત્રી અને સાંસદ દિપક બાબરીયાએ જણાવ્યું છે.

(8:58 pm IST)