મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

આ નિરાશાજનક, જીત અમારી થવી જોઇતી હતીઃ ચૂંટણીમાં હાર સ્વીકારતા શીલા દીક્ષિત

દીલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતએ લોકસભા ચૂંટણીમાં દિલ્લીમા કોંગ્રેસની હાર સ્વીકારતા કહ્યું છે કે આ બહુજ નિરાશાજનક છે. અમારી જીત થવી જોઇતી હતી. દિલ્લીની બે સીટો પર બીજેપીની જીતી થઇ છે અને પાંચ સીટ પર આગળ ચાલી રહી છે. ઉતરી પૂર્વી સીટથી બીજેપીના મનોજ તિવારીએ શીલાને હરાવ્યા છે.

 

(12:00 am IST)