મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

મોદી તથા ભાજપની જીતને વધાવતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ : ભારત તથા અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત કરવા માટેની શ્રેષ્ઠ તક ગણાવી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની લોકસભા ચૂંટણીઓમાં જંગી વિજય બદલ મોદી તથા ભાજપને અભિનંદન પાઠવ્યા છે.તથા આ વિજયને ભારત તથા અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત કરવા માટેની શ્રેષ્ઠ તક ગણાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:22 pm IST)