News of Friday, 25th May 2018
કર્ણાટક વિધાનસભાના સ્પીકરપદે કોંગ્રેસના રમેશકુમાર બિનહરીફ ;ભાજપે ઉમેદવારી પાછી ખેંચી
કર્નાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને આજે બહુમતી સાબિત કરવાની છે. તે પહેલા કોંગ્રેસને એક મોટી રાહત મળી છે. સ્પીકર પદ માટે ભાજપે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધુ છે. તેમજ કોંગ્રેસના રમેશ કુમારને નિર્વિરોધ વિધાનસભાના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. હવે તમામ લોકોની નજર વિધાનસભાના ફ્લોર ટેસ્ટ પર ટકેલી છે.
(1:43 pm IST)