મુખ્ય સમાચાર
News of Thursday, 25th April 2019

રામલીલામાં સીતાનો રોલ કરવાવાળા પર્દા પાછળ સિગારેટ પીવે છે : કુશવાહા

         રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું છે કે રામલીલામા એક વ્યકિત સીતાનુ રૂપ ધારણ કરી આવે છે. માતાઓ-બહેનો માથુ ઝુકાવી લે છે. પર્દા પાછળ જઇ જોઇલો એજ સીતાજી સિગરેટ ફૂંકતી હોય છે. એમણે કહ્યું આ બીજેપીનો  ચહેરો છે. અંદર બધા કુકર્મ અને બહાર એવુ કે ભગવાનના રૂપ છે દેવના રૂપ છે.

(10:40 pm IST)