News of Thursday, 25th April 2019
જમ્મુ-કાશ્મીરઃ પૈસા ડબલ કરવાના નામ પર લોકોને ઠગનાર પોલીસ કર્મીની ધરપકડ
જમ્મુ-કાશ્મીર પોલીસએ રાજોરીના કોન્સ્ટેબલ ઇફતખાર અહમદને પોતાના સહયોગીયો સાથે મળી પૈસા ડબલ કરવાના નામ પર લોકોને ઠગવાના આરોપમા ધરપકડ કરી છે. એસએસપી યુગલકુમારએ બતાવ્યુ કે સ્થાનિય લોકોની ફરીયાદ પછી આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરવામા આવેલ અને એના સહયોગીઓની પણ શોધ કરવામા આવી રહી છે.
(8:37 am IST)