મુખ્ય સમાચાર
News of Saturday, 25th March 2023

ઓસ્ટ્રેલિયામાં હીટવેવના કારણે લાખો માછલીઓના મોત

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના મેનિન્ડી શહેરની નદીના કાંઠે લાખો મૃત માછલીઓ તણાઈ આવી છે. રાજ્યની રીવર ઓથોરિટીએ જણાવ્યું હતું કે હિટવેવને કારણે ડાર્લિંગ-બાકા નદીમાં આ સ્થિતિ સર્જાઈ છે.

 

(8:23 pm IST)