મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાનો ભયાનક હાહાકાર
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૬ હજાર કેસ થયા તેમાંથી આ બે રાજ્યોમાં જ લગભગ ૧૩ હજાર કોરોના કેસ નોંધાયા
સ્થિતિ અત્યંત ગંભીર
મહારાષ્ટ્ર : ૮,૮૬૭
કેરળ : ૪,૧૦૬
પુણે : ૧,૪૭૩
મુંબઈ : ૧,૧૬૭
નાગપુર : ૧,૦૪૮
અમરાવતી : ૮૨૧
પંજાબ : ૫૫૯
તામિલનાડુ : ૪૬૩
ગુજરાત : ૩૮૦
મધ્યપ્રદેશ : ૩૪૪
કર્ણાટક : ૩૩૪
છત્તીસગઢ : ૨૪૭
પ. બંગાળ : ૨૦૨
દિલ્હી : ૨૦૦
તેલંગણા : ૧૯૬
બેંગ્લોર : ૧૭૪
ચેન્નાઈ : ૧૬૯
ઈન્દોર : ૧૩૯
ઉત્તરપ્રદેશ : ૧૩૧
હરિયાણા : ૧૩૦
રાજસ્થાન : ૯૯
આંધ્રપ્રદેશ : ૯૪
અમદાવાદ : ૮૧
કોલકતા : ૭૫
જમ્મુ કાશ્મીર : ૭૪
વડોદરા : ૭૦
ભોપાલ : ૭૦
ઓડીશા : ૬૮
સુરત : ૫૭
બિહાર : ૫૪
ગોવા : ૫૨
ઉત્તરાખંડ : ૪૭
ચંદીગઢ : ૪૧
હિમાચલ પ્રદેશ : ૩૪
ઝારખંડ : ૩૨
જયપુર : ૩૦
લખનૌ : ૨૩
ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાનો ફૂંફાડો : ૧૬ હજાર ઉપર નવા કેસ અને ૧૩૮ નવા મૃત્યુ, ૧૨ હજાર સાજા પણ થયા
નવા કેસો : ૧૬,૭૩૮ કેસો
નવા મૃત્યુ : ૧૩૮
સાજા થયા : ૧૧,૭૯૯
કુલ કોરોના કેસો : ૧,૧૦,૪૬,૯૧૪
એકટીવ કેસો : ૧,૫૧,૭૦૮
કુલ સાજા થયા : ૧,૦૭,૩૮,૫૦૧
કુલ મૃત્યુ : ૧,૫૬,૭૦૫
કુલ વેકસીનેશન : ૧,૨૬,૭૧,૧૬૩
૨૪ કલાકમાં ટેસ્ટ : ૭,૯૩,૩૮૩
કુલ ટેસ્ટ : ૨૧,૩૮,૨૯,૬૫૮
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૨,૮૯,૭૪,૬૨૩ કેસો
ભારત : ૧,૧૦,૪૬,૯૧૪ કેસો
બ્રાઝીલ : ૧,૦૩,૨૬,૦૦૮ કેસો
અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં
નવા કેસો : ૭૫,૨૯૯
પોઝીટીવીટી રેટ : ૫%
હોસ્પિટલમાં : ૫૪,૧૧૮
આઈસીયુમાં : ૧૧,૦૨૬
નવા મૃત્યુ : ૨,૪૪૭
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૪૫.૯ મિલિયન
બીજો ડોઝ : ૨૦.૬ મિલિયન