મુખ્ય સમાચાર
News of Sunday, 25th February 2018

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૪.૧ નો જોરદાર ભૂકંપ :કચ્છમાં વધુ અસર :રાજકોટમાં પણ આંચકો અનુભવાયો :અત્યારે બપોરના ૪.૪૦ આસપાસ રાજકોટ, મોરબી સહીત સૌરાષ્ટ્ર કચ્છ મા ભૂકંપના જોરદાર ઝાટકો આવતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતાં.ભચાઉથી ૨૩ કિ.મી.દુર કેન્દ્ર બિંદુ.

જાણીતા કોલમીસ્ટ જવલંત છાયાનો સંપર્ક કરતાંતેમણે જણાવેલ કે તેમના નિવાસ સ્થાને ૩ થી ૪ સેકન્ડ સુધી આંચકો અનુભવાયેલ.

(9:49 pm IST)