મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

શિમલામાં બરફનું સામ્રાજ્ય

 સમગ્ર દેશમાં ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઇ રહી છે. પરિણામે શિમલાની એક હોટેલની બહાર પાર્ક કરેલી કાર પર પણ બરફ પડ્યો હતો.

(3:47 pm IST)