મુખ્ય સમાચાર
News of Monday, 25th January 2021

૨૪ કલાકમાં મળ્યા કોરોનાના ૧૩૨૦૩ દર્દીઃ દૈનિક મોતવાળા ૧૫ દેશોની યાદીમાંથી ભારત : બહારઃ કુલ મૃત્યુઆંક ૧,૫૩,૪૭૦ :

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના ૧,૦૬,૬૭,૭૩૬ કેસ નોંધાયા છેઃ ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૨૦૩ નવા કેસ મળ્યા છેઃ ૨૪ કલાકમાં ૧૬૧ લોકોના મોત થયા છેઃ અત્યાર સુધીમાં ૧,૦૩,૩૦,૦૮૪ લોકો સાજા થયા છે અને હાલ એકટીવ કેસ ૧,૯૮,૧૮૨ છેઃ દેશનો કુલ મૃત્યુઆંક ૧૫૩૪૭૦ થયો છેઃ અત્યાર સુધીમાં ૧૯,૨૩,૩૭,૧૧૭ ટેસ્ટીંગ થયુ છેઃ ગઈકાલે ૫,૭૦,૨૪૬ ટેસ્ટ કરાવ્યા હતાઃ વિશ્વમાં ૯,૯૭,૭૧,૬૬૧ કેસ થયા છે અને ૨૧,૩૮,૯૭૦ના મોત થયા છેઃ વિશ્વમાં એકટીવ કેસ ૨,૫૮,૮૫,૮૫૮ છે.

કોરોના કેસમાં દેશભરમાં ટોચ પર રહેવામાં કેરળ અને મહારાષ્ટ્રનો વિક્રમ, સતત દિવસોથી સૌથી વધુ કેસ આ બે રાજ્યોમાં નોંધાયા છે

ગુજરાતમાં સવાર સુધીમાં માત્ર ૪૧૦ નવા કોરોના કેસ નોંધાયા

સૌથી ઓછા હિમાચલમાં ૨૧, પુડુચેરી માં ૩૦, ચંદીગઢમાં ૩૨, ઉત્તરાખંડ અને  ઝરખંડમાં ૫૪ : જમ્મુ-કાશ્મીર ૭૩ અને અમદાવાદ ૮૯ કોરોના કેસ નોંધાયા છે : ચારે તરફ કોરોના પીછેહઠ કરી રહ્યો છે

કેરળ         :  ૬,૦૩૬

મહારાષ્ટ્ર     :  ૨,૭૫૨

કર્ણાટક       :  ૫૭૩

તામિલનાડુ   :  ૫૬૯

પુણે          :  ૫૦૬

મુંબઈ        :  ૪૭૯

ગુજરાત      :  ૪૧૦

પ. બંગાળ    :  ૩૮૯

બેંગ્લોર       :  ૩૦૬

છત્તીસગઢ    :  ૩૦૦

ઉત્તરપ્રદેશ   :  ૨૯૭

મધ્યપ્રદેશ   :  ૨૫૨

પંજાબ        :  ૨૦૦

તેલંગણા     :  ૧૯૭

દિલ્હી         :  ૧૮૫

ચેન્નાઈ       :  ૧૬૮

રાજસ્થાન    :  ૧૬૭

આંધ્રપ્રદેશ    :  ૧૫૮

ઓડીશા      :  ૧૫૦

બિહાર        :  ૧૩૧

હરિયાણા     :  ૧૨૮

કોલકતા      :  ૯૩

અમદાવાદ   :  ૮૯

ભોપાલ       :  ૮૬

જમ્મુ કાશ્મીર :  ૭૩

ઝારખંડ       :  ૫૪

ઉત્તરાખંડ     :  ૫૪

ગોવા         :  ૫૩

ચંદીગઢ      :  ૩૨

લખનૌ       :  ૩૦

ઈન્દોર       :  ૩૦

પુડ્ડુચેરી       :  ૩૦

જયપુર       :  ૨૬

હિમાચલ પ્રદેશ  :        ૨૧

બાયડન શાસનનો સપાટો

અમેરિકામાં આજે દોઢ લાખની નીચે નવા કેસનો આંક ચાલ્યો ગયો, મૃત્યુના આંકમાં પણ ૫૦% નો ઘટાડો

ઈંગ્લેન્ડમાં પણ કેસો ઘટવા તરફ, નવા ૩૦ હજાર કેસ નોંધાયા, યુકેમાં મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો : ૬૧૦ના મૃત્યુ, ૪,૦૦૦ આઈસીયુમાં

બ્રાઝિલમાં અચાનક સંખ્યા ૫૦ ટકા ઘટી ગઈ,૨૮૦૦૦ નવા કેસ : જ્યારે રશિયામાં ૨૧ હજાર : ફ્રાન્સમાં ૧૮ હજાર આસપાસ નવા કેસ : ચીનમાં ધીમે ધીમે કોરોના કેસ વધે છે, નવા ૧૨૪ કેસૅં હોંગકોંગમાં ૭૬ : ઓસ્ટ્રેલિયા ૧૧ અને યુનાઇટેડ આરબ અમીરાતમાં એકધારા ૩૫૦૦ નવા કેસ નોંધાયા

અમેરીકા      :   ૧,૪૨,૯૪૯ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૩૦,૦૦૪ નવા કેસો

બ્રાઝીલ       :   ૨૮,૩૪૬ નવા કેસો

રશિયા        :   ૨૧,૧૨૭ નવા કેસો

ફ્રાન્સ          :   ૧૮,૪૩૬ નવા કેસો

ભારત         :   ૧૩,૨૦૩ નવા કેસો

ઈટલી         :   ૧૧,૬૨૯ નવા કેસો

જર્મની        :   ૧૦,૦૫૧ નવા કેસો

કેનેડા         :   ૪,૮૫૨ નવા કેસો

જાપાન        :   ૪,૫૮૭ નવા કેસો

યુએઈ         :   ૩,૫૭૯ નવા કેસો

બેલ્જીયમ     :   ૨,૫૮૩ નવા કેસો

સાઉથ કોરીયા :   ૩૯૨ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૧૮૬ નવા કેસો

ચીન          :   ૧૨૪ નવા કેસ

હોંગકોંગ      :   ૭૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૧૧ નવા કેસ

ભારતમાં પણ ૧૩ હજાર આસપાસ નવા કેસો નોંધાયા, મોટો ઘટાડો

કોરોના હાંફવા લાગ્યો, નવો મૃત્યુઆંક ૧૩૧, સાજા પણ ૧૩ હજાર થયા

નવા કેસો     :   ૧૩,૨૦૩ કેસો

નવા મૃત્યુ     :   ૧૩૧

સાજા થયા    :   ૧૩,૨૯૮

કુલ કોરોના કેસો  :      ૧,૦૬,૬૭,૭૩૬

એકટીવ કેસો  :   ૧,૮૪,૧૮૨

કુલ સાજા થયા   :      ૧,૦૩,૩૦,૦૮૪

કુલ મૃત્યુ      :   ૧,૫૨,૪૭૦

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૫,૭૦,૨૪૬

કુલ ટેસ્ટ       :   ૧૯,૨૩,૩૭,૧૧૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૨,૫૭,૦૨,૧૨૫ કેસો

ભારત         :   ૧,૦૬,૬૭,૭૩૬ કેસો

બ્રાઝીલ       :   ૮૪,૪૪,૬૦૦ કેસો

યુએસએમાં ૨૪ કલાકમાં

નવા કેસો     :   ૧,૪૨,૯૪૯

પોઝીટીવીટી રેટ   :      ૮.૪%

હોસ્પિટલમાં   :   ૧,૧૦,૬૨૮

આઈસીયુમાં   :   ૨૧,૧૬૮

નવા મૃત્યુ     :   ૧,૯૪૦

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ     :   ૧૯.૧ મિલિયન

બીજો ડોઝ    :   ૩.૩ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :   ૩૦,૦૦૪

હોસ્પિટલમાં   :   ૩૭,૫૩૭

આઈસીયુમાં   :   ૪,૧૦૩

નવા મૃત્યુ     :   ૬૧૦

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ     :   ૬.૪ મિલિયન

બીજો ડોઝ    :   ૪,૭૦,૦૦૦

(3:16 pm IST)