મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

કોવિડ-૧૯ની ચૂનૌતિયો છતા હરિદ્વારમાં આયોજિત થશે કુંભમેળો : ઉતરાખંડના મુખ્‍યમંત્રીની ઘોષણા

ઉતરાખંડના મુખ્‍યમંત્રી ત્રિવેન્‍દ્રસિંહ રાવત એ કહ્યું છે કે કોવિડ-૧૯ ની મહામારીની ચુનૌતિઓ છતાં ર૦ર૧ માં કુંભમેળો હરિદ્વારમાં આયોજિત થશે. એમણે કહ્યું કુંભમેળાને કોવિડ-૧૯ની સ્‍થિતિના હિસાબથી વધારવામાં આવશે. જયારે રાજયના મંત્રી મદન કૌશિકના અનુસાર મેળામાં દરરોજ ૩પ-પ૦ લાખ લોકોના ગંગાસ્‍નાનનું અનુમાન છે.

(12:00 am IST)