મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

મધ્‍યપ્રદેશમાં રેલ્‍વે ટ્રેક પર મિત્રો સાથે ફોટો લઇ રહેલ છોકરો ટ્રેનની ચપેટમાં આવ્‍યો થયું મોત

ભોપાલ (મધ્‍યપ્રદેશ)માં ટ્રેનની ચપેટમાં આવી ૧૮ વર્ષિય છોકરાનું મોત થયું આરિબખાન ૧પ દિવસ પહેલા જ ફાર્મસીમાં સ્‍નાતકના અભ્‍યાસ માટે ઉતરપ્રદેશથી ભોપાલ આવ્‍યો હતો. એએસપી રાજેશસિંહ ભદોરિયાએ કહ્યું આરિબ અને એનો મિત્ર રેલ્‍વે ટ્રેક પર ફોટો લઇ રહ્યો હતો ત્‍યારે બીજી તરફથી ટ્રેન આવી ગઇ.

(12:00 am IST)