મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

રાજકોટમાં સાાંજે 47 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 67 કેસ નોંધયા

કુલ કેસ 8196 થયા : આજે 82 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 602 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 47 અને બપોરે 20 સાથે આજે કુલ 67 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 47 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8196 થયા છે. હાલમાં 602 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 82 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:01 pm IST)