મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

અંજલીબેન રૂપાણી લોકો સાથે બેઠા

જુનાગઢઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ આજે જુનાગઢના મહેમાન બન્યા હતા. શ્રીમતી અંજલીબેન રૂપાણી સ્ટેજ ઉપર બેસવાના બદલે લોકો વચ્ચે બેઠા હતા. અને સાદગીના દર્શન કરાવ્યા હતા.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા.જુનાગઢ)

(11:28 am IST)