News of Friday, 23rd October 2020
શાહરૂખ ખાનના એનજીઓ મીર ફાઉંડેશનએ છતીસગઢને દાન કર્યા ર૦૦૦ પીપીઇ કિટ
અભિનેતા શાહરૂખ ખાનના એનજીઓ મીર ફાઉંડેશનએ કોવિડ-૧૯ સંક્રમણ વચ્ચે છતીસગઢ સરકારને ર૦૦૦ પીપીઇ કિટ દાન કર્યા છે. એનજીઓને અભિનંદન આપતાં છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ ટવિટર પર પીપીઇ કિટની તસ્વીરો શેયર કરી લખ્યું કોવિડ-૧૯ની આ મોટી લડાઇમાં મીર ફાઉન્ડેશનના આ યોગદાન માટે ફરીને અભિનંદન.
(12:03 am IST)