મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

ચાલતી બસમાં દિલ્લીના પોલિસકર્મીનું બદમાશોએ કર્યું અપહરણ, મારપીટ-લૂંટફાટ પછી છોડયો

કશ્‍મીરી ગેટ બસ સ્‍ટેન્‍ડ (દિલ્લી) પાસે ચાલતી બસમાં દિલ્લી પોલિસના એક કર્મચારીનું બદમાશોએ અપહરણ કરી લીધું. રિપોર્ટસ પ્રમાણે બસમાં મહિલાઓના રોવાનો અવાજ આવવા પર એમાં ચડેલ સિપાહી સાથે મારપીટ કરી અને એનો મોબાઇલ-રિવોલ્‍વર પણ છીનવી લીધા. સિપાહીને બદમાશો ફિરોઝાબાદ (યૂપી)માં ફેંકીને ફરાર થઇ ગયા.

(11:59 pm IST)