મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

CBIના કેસથી માલ્યા પ્રકરણની તપાસ ખોરંભે ચઢે તેવી શક્યતા

નવી દિલ્હી :સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે સીબીઆઇએ જ ભ્રષ્ટાચારનો કેસ કર્યો તે અગાઉ તેઓ વિજય માલ્યા સામેના લૂક-આઉટ સરક્યુલરને કઈ રીતે ડાઉનગ્રેડ કરવામાં આવ્યું તેની તપાસ કરતા હતા. હવે અસ્થાના સામે જ ભ્રષ્ટાચારનો કેસ દાખલ થયો હોવાથી LOC ડાઉનગ્રેડિંગની તપાસ પણ હવે અધ્ધરતાલ છે.

(10:03 pm IST)