મુખ્ય સમાચાર
News of Wednesday, 24th October 2018

વડાપ્રધાન મોદીને મળ્યો 2018નો સિઓલ પીસ પ્રાઈઝ

વિશ્વના 100 ગ્લોબલ પર્સનમાંથી મોદીના નામની પસંદગી

નવી દિલ્હી :ધ સિઓલ પીસ પ્રાઈઝ કમિટીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ર મોદીને વર્ષ 2018ના પ્રાઈઝ માટે પસંદ કર્યા છે. મોદીને આંતરરાષ્ટ્રીય સહયોગમાં વૃદ્ધિ, વૈશ્વિક અર્થતંત્રને વધારવા, કરપ્શન વિરૂદ્ધની લડાઈ અને ભારતની પ્રજા તથા લોકતંત્રની વિકાસમાં દિશામાં પ્રતિબદ્ધતાને કારણે મળ્યો છે.

   સિઓલ પીસ પ્રાઈઝ 2018ની પસંદગી સમિતિના 12 સભ્યોએ વિશ્વના 100 ગ્લોબલ પર્સનમાંથી વડાપ્રધાન મોદીનું નામ પસંદ કર્યું છે.

(10:02 pm IST)