News of Friday, 24th September 2021
મહારાષ્ટ્રમાં મહિલા પોલીસ કર્મચારીઓ હવેથી ૧૨ કલાક નહિ ૮ કલાક કામ કરશે
મહારાષ્ટ્ર સરકારે મહિલા પોલીસ કર્મચારીઓના કામના કલાકો ૧૨ કલાકથી ઘટાડીને ૮ કલાક કરવાનો નિર્ણય લીધો હોવાનું મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેએ જણાવ્યું છે.
(1:36 pm IST)