મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

લોકડાઉન દરમ્‍યાન પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ (પીએએમઇજીપી) ને લઇ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવી સર્વાધિક ૧૪૬૧૬ નોકરીઓ : રિપોર્ટ

લાઇવ હિન્દુસ્તાન ની રિપોર્ટ મુતાબિક કોવિડ-૧૯ ને લઇ લોકડાઉન દરમ્યાન પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ (પીએએમઇજીપી) ને લઇ દેશમાં સર્વાધિક ૧૪૬૧૬ નોકરીઓ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવી જયારે પુરા દેશમાં આ આંકડો નોકરી આપવા સાથે આ મામલામાં કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ-કાશ્‍મીર બીજા નંબર પર છે.

(9:56 pm IST)