મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

સોના-ચાંદીના વાયદામાં કડાકો :ચાંદીમાં 1850નું ગાબડું :સોનામાં ઘટાડાનો દોર

વાયદાને પગલે હાજર ભાવમાં પણ દબાણ : લેવાલીના આધારે વધઘટ નિર્ભર

રાજકોટ : સોના ચાંદીના વાયદામાં એકધારો કડાકો જોવાઈ રહયો છે ગઈકાલે  ધાતુમાં ઘટાડા પણ જળવાઈ રહ્યો છે એમસીએક્સમાં ચાંદીમાં કિલોએ 1850 તોતિંગ ગાબડું પડ્યું છે આ લખાઈ છે ત્યારે ચાંદી વાયદો 56300 સુધી ગગડ્યો છે બીજીતરફ સોનામાં પણ ઘટાડાનો દોર  સોનામાં 10 ગ્રામે 250નો વધુ 49200નો ભાવ જોવાઈ રહયો છે

 દરમિયાન આજે ખુલતા બજારે હાજર ભાવમાં પણ નરમાઇ જોવા મળે તેવી શકાયતા છે મોડીસાંજે સોના ચાંદીના હાજર ભાવની બજાર પર અસર વર્તાઈ  વધુ ઘેરી  ધારણા વ્યક્ત થઇ રહી છે આજે બજારમાં હાજર ભાવમાં પણ વધુ ઘટાડો થાય તેવી સંભાવના છે

(10:42 am IST)