મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

મર્સિડીઝ લઇ દિલ્‍હીમાં ધુમવા નીકળ્યો શરાબના નશામાં ધુન મિકેનીક, ઓટોમાં ઘુસાડી દીધી : ત્રણ શખ્‍સો ઘાય થયા

અેક ગ્રાહકની મર્સિડીઝ લઇ બે મહિલા મિત્રો સાથે દક્ષિણ પૂર્વી દિલ્‍હીમાં ધુમવા નીકળેલ મિકેનીક અે કાર અેક ઓટોમાં ધુસાડી દીધી પોલીસ અે શહ્યું શરાબપી કાર ચલાવી રહેલ મીકેનીકની ધરપકડ થઇ છે. અને કારમાંથી બીયરની બોટલો અને ખાવાપીવાનો સામાન મળ્યો છે દુર્ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

(12:49 am IST)