મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

આરોપીને છોડવા માટે રૂપિયા રપ લાખ વસુલવાને લઇ રાજસ્‍થાનમાં અેસઅેચમાં અને ર-સિપાઇ સસ્‍પેન્‍ડ

રાજસ્‍થાનના ડીજીપી ભુપેન્‍દ્રસિંહઅે બારાં જિલ્‍લાના અેક અેસઅેનઓ અને ર-સિપાઇ ઓને અેક ડ્રગ કેસના આરોપીને છોડવા માટે અેનાથી રૂપિયા રપ લાખ વસુલવાને લઇ સસ્‍પેન્‍ડ કર્યા છે. આરોપીને સીઅેમ અશોક ગહલોતને મામલાની ફરીયાદ કરી હતી પ્રારંભિક તપાસમાં ત્રણેય પોલીસ કર્મી દોષિત જણાયા છે.

(12:48 am IST)