મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

એનડીઆરએફના લોકો દેવદૂત અમારી જીંદગી બચાવી: ભિવંડી ઇમારત દુર્ઘટનામાં બચેલ શખ્‍સ

ભિવંડી (મહારાષ્‍ટ્ર) માં ઇમારત પડયા પછી બચાવી લેવાયેલા ખલિદખાન નામના શખ્‍સએ એનડીઆરએફ કર્મીઓને લઇને કહ્યું છે કે જિંદગી આપવાવાળા અલ્‍લાહ છે પણ બચાવનાર આ છે. ખાનએ એનડીઆરએફના લોકોને દેવદૂત બતાવતા કહ્યું એમણે અખારી જીંદગી બચાવી છે ૪-પ લોકોને મારી સાથે બહાર કાઢયા જયારે દુર્ઘટનામાં મૃતકોની સંખ્‍યા ૩૩ થઇ ગઇ છે.

(12:29 am IST)