News of Thursday, 24th September 2020
તમિલનાડુમાં હિંદી ન આવડવા પર લોન આપવાથી મનાઇ કરનાર બેંક મેનેજરની થઇ બદલી
અરિયાલૂર (તમિલનાડુ)માં ઇંડિયન ઓવરસીઝ બેંકના એ મેનેજરની બદલી કરી નાખવામાં આવી જેના પર એક રિટાયર્ડ ડોકટરએ એને હિંદી ન આવડવાને કારણ લોન આપવાથી ઇન્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. લોન સંબંધી દસ્તાવેજ તમિલમાં હતા ડોકટરએ કહ્યું મેનેજર એમની વાત સમજતા ન હતા અને પૂછયું હતું શું તમને હિન્દી આવડે છે.
(11:29 pm IST)