મુખ્ય સમાચાર
News of Tuesday, 24th September 2019

દિલ્હીમાં બદમાશોએ ફોન પડાવી લેવા માટે મહિલા પત્રકારને રીક્ષા માંથી બહાર ખેંચી : મહિલાનું જડબુ તુટી ગયું.

 દિલ્હીના ચિતરંજન પાર્કમાં બે બાઇક સવાર બદમાશોએ ફોન પડાવી લેવા માટે એક મહિલા પત્રકારને ચાલુ રીક્ષામાંથી બહાર ખેંચી જેથી તેનુ જડબું તુટી ગયુ. અને હાથપગમાં પણ ઇજા થઇ.  જયારે બદમાશો ફોન પડાવી ફરાર થઇ ગયા પોલીસએ મામલો દાખલ કરી આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમ બનાવી ઓટો ચાલકએ આ મામલાની સૂચના પોલીસને આપી.

(10:21 pm IST)