મુખ્ય સમાચાર
News of Monday, 24th September 2018

પંજાબમાં ભારે વરસાદથી સેના એલર્ટ પર

 

પંજાબ સરકારે જિલ્લા નિયંત્રણ કક્ષને કોઇ પણ સ્થિતીને પહોંચી  વળવા માટે સક્રિય કરી દીધી છે. સાથે સેનાને ઇમરજન્સી સ્થિતી માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. જિલ્લા તંત્રને સંભવિત પુર પીડિત વિસ્તારમાં બચાવ અભિયાન માટે પુરતી હોડીઓની વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું છે

 

(12:54 am IST)