મુખ્ય સમાચાર
News of Monday, 24th September 2018

વોલમાર્ટમાં ધરખમ ફેરફાર:બિન્ની બંસલને હટાવી ફ્લિપકાર્ટના નવા સીઈઓની કરી શકે છે નિયુક્તિ

નવી દિલ્હી :ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને વોલમાર્ટે ખરીદી લેતા હવે કંપની તેમાં ધરખમ ફેરફારો કરી રહી હોવાનું જાણવા મળે છે છે

 કંપનીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, વોલમાર્ટ ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલને હટાવી નવા સીઈઓના નામ પર વિચાર કરી રહી છે. આપને જણાવી દઈએ કે, મે મહિનામાં વોલમાર્ટે ફ્લિપકાર્ટનો 77 ટકા હિસ્સો ખરીદી લીધો હતો.

(1:11 pm IST)