News of Saturday, 24th July 2021
મોદીની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી
સાવરકુંડલા : લીલીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વીરાણી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની શુભેચ્છા લીધી હતી. જુના આત્મીય સબંધ હોવાના નાતે આ શુભેચ્છા મુલાકાત માં કાળુભાઇ વિરાણી ધારાસભ્ય હતા અને નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તે વખતની જૂની વાતો વાગોળવામાં આવી હતી મોદી એ વિરાણી અને તેમના પૌત્રને ખુશ ખુશાલ કરી દીધા હતા.
(1:10 pm IST)