મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

ડેલ્ટા વેરિએન્ટ ૮૫ દેશોમાં જોખમ સર્જી શકે છે: ડબ્લ્યુ.એચ.ઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આજે જણાવ્યું હતું કે ભારત સહિત હવે ૮૫ દેશો ઉપર કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ છવાઈ જાય તેવી સંભાવના છે.

(11:35 pm IST)