મુખ્ય સમાચાર
News of Wednesday, 24th June 2020

હવે સિક્કીમમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઢીશુમ-ઢીશુમ

નવી દિલ્હીઃ લડાખ બાદ હવે સિક્કીમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હોવાનું જાણવા મળે છેઃ મળતા અહેવાલો મુજબ ચાઇનીઝ પીપલ્સ લીબરેશન આર્મી અને ભારતના સૈનિકો વચ્ચે ઉત્તર સિક્કીમની સરહદે સટાસટી બોલી ગઇ છેઃ આ સંઘર્ષમાં બંને તરફી ઇજા થઇ હોવાનું જાણવા મળે છેઃ વધુ વિગતો મેળવાઇ રહી છે

(3:43 pm IST)