મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

ખરાબ સડકને લઇ એન્જીનીયરથી ઉઠક-બેઠક કરાવનાર બીજેડી ધારાસભ્યની થઇ ધરપકડ

ઓરીસ્સા પોલીસએ  ખરાબ સડકને લઇ એક આદિવાસી એન્જીનીયરને સરેઆમ ઉઠક બેઠક કરાવવા પર મજબૂર કરવાને લઇ બીજેડીના નવ નિર્વાચિત ધારાસભ્ય સરોજ કુમાર મેહર ની ધરપકડ કરી છે.

જયારે ધારાસભ્યએ પોતાની હરકત માટે માફી માંગી  અને તર્ક આપ્યો કે એમણે લોકોનો ગુસ્સો શાંત કરવા માટે  એન્જીનીયરથી ઉઠક બેઠક કરાવવી પડી.

(12:03 am IST)