મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

એક ઓટો ડ્રાઇવરએ મારી સામે કર્યુ હસ્તમૈથૂનઃ મુંબઇની ૧૯ વર્ષીય યુવતીની દર્દભરી દાસ્તાન

મુંબઇની એક ૧૯ વર્ષીય યુવતીએ કહ્યું છે કે શનિવારના તે જોગિંગ માટે બહાર ગઇ તો એક ઓટો ડ્રાઇવરએ એની સામે હસ્તમૈથૂન કર્યુ.

યુવતીએ ટવિટ કર્યુ હુ સવારે ૧૧:પ૪ વાગ્યે હીરાનંદાની પવઇમાં ડેલ્ફી બિલ્ડીંગ પાસે હતી ઓટોથી એક માણસ બહાર આવ્યો અને માસ્ટમેટ કરવા લાગ્યો. આ પર પોલીસે એની કોન્ટેકટ ડીટેઇલ્સ માંગી.

યુવતીએ કહ્યું હુ ર૦૧પ થી મુંબઇમા રહુ છુ. પ્રથમ વખત આવી કોઇ ચીજનો સામનો કરવો પડયો.

(11:02 pm IST)