News of Sunday, 24th May 2020
ગોંડલમાં મધરાત્રે મોટી બબાલ :
ગોંડલમાં અત્યારે મોડીરાત્રે પાંજરાપોળથી રેતી ચોક સુધીમાં મોટી બબાલ થયાનું અને ભારે પથ્થરમારા સહિતના બનાવો સર્જાયાનું જાણવા મળે છે વિગતો મેળવાઈ રહી છે
(12:00 am IST)