મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

મદદ અને સહયોગ માટે હંમેશા હાજર રહીશઃ ગંભીરને ' આપ'ની આતિશી ની ટકોર

આપ નેતા આતિશીએ પૂર્વ દિલ્લી સીટથી બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીરની જીત પહેલા એમને અભિનંદન આપતા ટવિટ કર્યુ છે હુ પૂર્વી દિલ્લીની બેહતરીને લઇ મદદ અને સહયોગ દેવા માટે હંમેશા હાજર રહીશ. આના જવાબમાં ગંભીરએ કહ્યું શુભકામનાઓ માટે ધન્યવાદ એક યોગ્ય વિપક્ષીને કયારેય નજરઅંદાજ ન કરવો.

(12:00 am IST)