મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

આપના વિજન સાથે ભારત નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશે : વિરાટ કોહલીએ પી એમ મોદીને આપ્યા અભિનંદન

ભારતીય ક્રિકેટર અને કેપ્ટન વિરાટ કોહલીએ લોકસભા ચૂંટણીમાં  બીજેપીની મોટી જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. એમણે ટવિટ કર્યુ અમારું માનવું છે કે આપના વિજન સાથે ભારત નવિ ઉંચાઇઓ પ્રાપ્ત કરશે. જયહિન્દ. કોહલી ઉપરાંત પૂર્વ ક્રિકેટર સચિન તેંડૂલકર, મહિલા મુકકેબાજ મેરીકોમ સહિત ઘણી ખેલ હસ્તીઓએ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા.

(10:57 pm IST)