મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

બીજેપીને બહુમત મળ્યા પછી આશા ભોંસલેએ પી.એમ. મોદીને આપ્યા અભિનંદન

         ૧૭ મી લોકસભા માટે મતગણતરીની શરૂઆતમાં બીજેપીને મળી રહેલ બહુમતી વચ્ચે ગાયીકા આશા ભોંસલેએ ટવિટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. એમણે લખ્યું ભારતીય મતદારોએ સમજદારીથી મત આપ્યા. પ્રધાનમંત્રી મોદી, એનડીએ અને બધાજ બીજેપી કાર્યકર્તાઓને અભિનંદન જેમણે દેશને સુવર્ણકાળમાં લઇ જવા માટે અથાગ કામ કર્યુ.

(12:00 am IST)