મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

ર૯ માર્ચ ૧૯૮ર ના ટીડીપીનો જન્મ થયો અને આજે એનું નિધન થયુઃ રામ ગોપાલ વર્મા

         ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ આંધ્રપ્રદેશમાં તેલુગુદેશમ પાર્ટી(ટીડીપી)ના સફાયાને લઇને ટવિટ કર્યુ છે ટીડીપીનો જન્મ ર૯ માર્ચ ૧૯૮ર ના થયો અને આજે  એનુ નિધન થઇ ગયુ. એમણે કહ્યું ટીડીપીના મોતનુ કારણ જુઠ, ધોખાબાજીઘ, ભ્રષ્ટાચાર, અક્ષમતા, વાઇએસ જગન અને નારા લોકેશ છે. વાઇએસઆઇ ૧૪૩ સીટ પર આગળ ચાલી રહી છે.

(12:00 am IST)