મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

આ મારા મોઢા પર જડબાતોડ થપ્પડઃ બેંગ્લુરુ સેન્ટ્રલથી હાર સ્વિકારતા અભિનેતા પ્રકાશ રાજ

         બેંગલુરુ: સેન્ટ્રલથી લોકસભા સીટની મતગણના ત્રીજા સ્થાન પર રહેલ અને હાર સ્વીકારતા કહ્યું  અભિનેતાથી નેતા બનેલ પ્રકાશ રાજએ કહ્યું આ મારા મોઢા પર જડબાતોડ થપ્પડ છે એમણે લખ્યુ હવે મારે વધારે ગાળો અને ટ્રોલિંગનો સામનો કરવો પડશે. સેકયુલર ભારત માટે લડાઇ ચાલુ રહેશે. એમને ૧ર લાખમાંથી ર૮પ૬૯ મત મળ્યા છે.

(12:00 am IST)