મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા 20 દર્દીના મોત : અમેરિકાનો ડરામણો દાવો: ભારતમાં મે મહિનામાં કોરોના થી રોજ ૫૬૦૦ ના મોત થશે: ચેતજો.. ૧૧ થી ૧૫ મે વચ્ચે કોરોનાનો રાફડો ફાટશે. : છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં સાડા ત્રણ લાખ નવા કોરોના કેસ: પ્રથમ વખત કોરોના મૃત્યુનો આંકડો ૨૬૬૪ એટલે કે અઢી હજારને વટી ગયો: એક્ટિવ કેસ ૨૫ લાખ ઉપર પહોંચ્યા : રાજકોટમાં કોરોનાનો આતંક યથાવત આજે ૬૨ મૃત્યુ, કચ્છમાં કોરોનાનો ડંખ સતત ચાલુ વધુ ૬નો ભોગ લીધો, જૂનાગઢમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો, નવા ૧૦૮ કેસ, સિટીમાં ૨ મૃત્યુ: ગોંડલ જેવા નાનકડા શહેરમાં ૧૫ દિવસમાં કોવિડ અને નોન કોવિડ ૧૯૬ લોકોની અંતિમ વિધિ થઈ..

(1:03 pm IST)